Licensing and Copyright

Note: License terms of this blog are different from those on my prose blog!

નોંધ: આ બ્લૉગ પરની કૃતિઓના લાયસન્સની શરતો મારા ગદ્યના બ્લૉગ કરતાં જુદી છે!

The work on this blog is released under Creative Commons Attribution 2.5 India license unless specified otherwise.

આ બ્લૉગ પરની રચનાઓ ઉપરોક્ત લાયસન્સ હેઠળ પ્રકાશિત થઈ છે – જ્યાં અપવાદ છે ત્યાં સ્પષ્ટ રીતે નોંધ કરવામાં આવી છે.

That is, if you are using material on this blog for

અર્થાત, આપ મૂળ કૃતિના કર્તા તરીકે મારા નામનો (ભૂષિત જોષીપુરાનો) ઉલ્લેખ કરી નીચેના અને નીતિપૂર્ણ હેતુસર, મારી મંજૂરી વિના ઉપયોગ કરી શકો છો અને આપ મને તે બદલ પુરસ્કાર આપવાને પણ બંધાયેલા નથી

  • music composition or (સંગીતમાં ઢાળવા અથવા)
  • inclusion in movies or albums or (ફિલ્મો કે મ્યુઝિક આલ્બમોમાં ઉમેરવા અથવા)
  • derivatives (like anti-poem) or (પ્રતિકાવ્યો લખવા અથવા)
  • related arts (like accompanying illustrations) or (સહગામી કલાકૃતિઓ – ચિત્રો વગેરે બનાવવા અથવા)
  • for review, criticism, quotation or commentary (અવલોકનો, વિવેચનો, ઉદ્ધરણો અથવા ટીકા-ટીપ્પણો માટે)

for morally acceptable purpose AND YOU MENTION MY NAME AS THE ORIGINAL CREATOR OF THE CONTENT WITH PROPER REFERENCE SITING, you don’ t need my permission and are not forced to pay any royalty to me.

The idea is to help Gujarati language survive a bit longer and make Gujarati literature a bit more popular.

આ કૃતિઓનો હેતુ ગુજરાતી ભાષાને થોડો વધુ સમય જીવિત રાખવાનો અને ગુજરાતી સાહિત્યને થોડું વધુ લોકભોગ્ય બનાવવાનો છે.

Please don’t abuse the work freed up in good faith.

મહેરબાની કરીને સારા હેતુસર મુક્ત કરાયેલા આ સામગ્રીનો દુરુપયોગ ન કરશો.

Please don’t use the work in misleading individuals or society.

આ સામગ્રીનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે સમાજને ગેરમાર્ગે દોરવામાં ન કરશો.

Please don’t use the work in propagating violence, hatred or discrimination.

આ સામગ્રીનો ઉપયોગ હિંસા, ધિક્કાર કે ભેદભાવ ફેલાવવામાં ન કરશો.

Please don’t use the work in propagating addictive substances or gambling.

આ સામગ્રીનો ઉપયોગ વ્યસનની વસ્તુઓ કે જુગારી કાર્યોને ફેલાવવામાં ન કરશો.

4 Responses to “Licensing and Copyright”

  1. સુરેશ Says:

    તમારું નામ બહુ શોધ્યું પણ ક્યાંય ન મળ્યું. ઈમેલ કરી જણાવશો તો ગમશે.

  2. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) Says:

    Dear Pramathbhai,
    Your blog is indeed nice and informative… I really appreciate …
    In fact it also provides a lot of guidance and encouragement to me always…. I am a fresher to this blog world
    It would be really nice of you ..if you can guide me about the copy right and how to take it.
    Regards,
    Paru Krishnakant “Piyuni”

  3. અશોક મોઢવાડીયા Says:

    શ્રી ભૂષિતભાઇ, આપના પ્રતિભાવને કારણે આજે આપના આટલા સ_રસ અને માહિતીપ્રદ બ્લોગના દર્શનનો લાભ મળ્યો. આપની આ કોપિરાઇટ નોટિસ ઘણી રસપ્રદ અને ઉમદા વિચારવાળી લાગી. મળતા રહીશું, આભાર.

  4. 2010 in review « મૌલિક ગુજરાતી સાહિત્ય Says:

    […] Licensing and Copyright January 2010 3 comments […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: