ભવસાગર અને પ્રિયા


(લખ્યા તારીખ: મૅ ૧૧, ૨૦૧૮)

 આ જીવનના સાગરમાં

 ભયંકર વમળો છે

 ઊંચાં ઊંચાં મોજાં ઊછળે છે

 વીજળીના કડાકા-ભડાકા થાય છે

 અનરાધાર વરસાદ વરસી રહ્યો છે

 મારી નૈયા ક્યારની ડૂબી ચૂકી છે

 ઘનઘોર અંધારું છે અને

 હૂહૂકાર કરતો પવન ભયને

 વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે

 …

 પરંતુ પ્રિયે! મને ખાતરી છે કે

 તું મને જરૂર પાર ઉતારીશ!

મેં કસીને પકડી રાખ્યો છે

 .

 .

 .

 તારો કાન!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: