ફ઼ાધર્સ ડે


(આમ તો સ્ત્રીવાદના સાહિત્યના જમાનામાં ’ફ઼ાધર સડે’, છતાં, ’ફ઼ાધર્સ ડે’)

(લખ્યા તારીખ: જૂન ૧૭, ૨૦૧૮)

 હિસાબ મળી ગયો

દાદીને દવા અપાઈ ગઈ

ઘરનાં બારણાં દેવાઈ ગયાં

લાઇટો બંધ થઈ ગઈ

એલાર્મ ચેક થઈ ગયા

છોકરાંને માથે હાથ ફ઼ેરવ્યો

… ’ફ઼ાધર્સ ડે’ પૂરો થયો!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: