કલમ


(છંદ: લલલ લલગા લલલ લલગા)

(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૦૯, ૨૦૧૨)

સનમ સમરે કલમ ભટકે

નયન સરખી કલમ ટપકે

જગત નડશે સનમ તમને

કલમ કરશું કલમ ઝટકે

સનમ સરખા સજનપણનું

કવન કરતી કલમ ખટકે

સગડ સરવા નજર નમણી

કથન કરતાં કલમ બટકે

અસર તમની સનમ ગણતાં

શરમ વળગે, કલમ અટકે

Advertisements

One Response to “કલમ”

  1. પંચમ શુક્લ Says:

    ‘કથન કરતાં કલમ બટકે’ વાહ.
    આ સભાનતાની કદર કરું છું.
    રેવાળ ચાલે ચાલતો લય મઝાનો લાગ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: