ધ્યાનનો વ્યાપ


(લખ્યા તારીખ: ઑગસ્ટ ૩૦, ૨૦૧૦)

(માહિતીક્રાન્તિ આવતાં અને  ખાસ કરીને સંચારના સાધન તરીકે સેલફ઼ોન ગોઠવાતાં લોકોનું ધ્યાન ટૂંકા અને ટૂંકા સમય માટે જ ખેંચી શકાય છે.

આખ્યાનો ગયાં, ખંડકાવ્યો ગયાં, કાવ્યો અને ગીતો ભુંસાઈ રહ્યાં છે. શે’રથી શે’ર ચાલતી ગઝલની બોલબાલા છે. છેલ્લે શું બચશે?)

ધ્યાનનો વ્યાપ

ઘટતો જ જાય છે

હાઈકુ જીવે?

2 Responses to “ધ્યાનનો વ્યાપ”

 1. પંચમ શુક્લ Says:

  Very good observation.
  People will not read- they will demand audio/video.

 2. ’પ્રમથ’ Says:

  ધ્યાનનો વ્યાપ

  ઘટતો જ જાય છે

  હાઈકુ બીવે!

’પ્રમથ’ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: