નાના બાળકને વ્હાલી વ્હાલી


(તાલ: હીંચ)

(’બાળક’ ની જગ્યાએ બાળક/બાળકીનું નામ લખી, જાતિ પરિવર્તન કરી ગાવું)

(આ હાલરડાંની સાઉન્ડ ફાઈલ માટે રાહ જુઓ. ખરેખર બહુ મીઠું છે!)

નાના બાળકને વ્હાલી વ્હાલી (૨)

ભૂલમાં બાળકને સાયકલ આપી

પહેલા પેડલથી એ તો ચાલી ચાલી!          નાના.

ભૂલમાં બાળક તો નાટકમાં ઊતર્યો

આખું ઓડિયન્સ પાડે તાલી તાલી!                       નાના.

ભૂલમાં બાળકને ચોકલેટ આપી,

એનાં રૅપર મળ્યાં ખાલી ખાલી!                   નાના.

Advertisements

2 Responses to “નાના બાળકને વ્હાલી વ્હાલી”

  1. Rajeshwari Shukla Says:

    Excellent….Enjoyed veru much..very new halardu…child of present time can enjoy this and sleep within no time..Keep it up..

  2. pramath Says:

    હળવે હૈયે વાત કરું તો “and sleep within no time” એ પ્રતિભાવ માત્ર હાલરડાં માટે જ સારો છે નહીં? બીજી કવિતામાં આવું લખો ખરા કે? 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: