દૃક્કાચમાંથી જિંદગી જોતાં


(લખ્યા તારીખ: માર્ચ ૩૧, ૧૯૯૩)

જિંદગીને થોડી લાગણીથી જોઈ

જાણે કે કોઈ દૃક્કાચમાંથી જોઈ

કેટલીક ઘટનાઓ દબાઈ ગઈ

તો કેટલીક ખૂબ ફેલાઈ ગઈ

સત્યના બધા રંગમાંથી કાળો

’ને કસુંબલ માત્ર બચ્યા

ન સંતોષ પૂરો થયો જોવાનો

’ને ન પૂરી એ જોવાઈ ગઈ

હવે એ લાગણી દૃશ્યો આવે

સપને ભૂતાવળ શાં ડરાવે

એના આકારો, રંગોળી મળે

ના ક્યાંય તેથી રડાવે

શાને એ લાગણીના લેન્સમાંથી જોવાઈ ગઈ?

Advertisements

One Response to “દૃક્કાચમાંથી જિંદગી જોતાં”

  1. યશવંત ઠક્કર Says:

    દૃક્કાચમાંથી જિંદગી જોતાં…
    ગમ્યું. સુંદર અભિવ્યક્તિ.
    શું વિશેષ ગમ્યું તે મૂકવા જઈશ તો આખું કાવ્ય જ ફરીથી મૂકવું પડશે!
    ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: