અણઘડ ગઝલ


(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૪, ૧૯૯૦)

(અછાંદસ)

(મત્લા કદી ન લખાયો)

સર્જકોના હૃદયનું હચમચવું છે કશું નહીં

એ તો ખરી તળે બસ, કચડાવાનું ખળાનું છે

સરે આમ સજા દઈ દે તોડી સૂરની સિતાર

પાંજરેથી પોકારી ગાયન મેના-ગળાનું છે

ન શિકાર માત્ર પણ ધ્રુજે છે શસ્ત્રો શિકારીથી

સાવ સ્પષ્ટ કહેવાનું તૂટેલા તીર-ફળાનું છે

સમસ્યા જે ન ઢળી શકી સામાન્ય શબ્દોમાં

અરે બસ એ જ કથવાને અસ્તિત્વ કળાનું છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: