બુદ્ધને


(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૦૯, ૧૯૯૦)

(અર્પણ – બુદ્ધને નહીં પણ આપણા જેવા જાણ્યે અજાણ્યે બુદ્ધ થવા મથતા બોધિસત્ત્વોને)

(મહાયાન વિચારોની છાંય)

વિચારકોએ વિરાટતા

–     કૈંકે બતાવી તલવાર ધારે

–     કૈંકે બતાવી સિદ્ધિ સથવારે

–     કૈંકે શાહમૃગી અનાસક્તિ બતાવી

–     કૈંકે રડી-રડી દુનિયા હલાવી

વિરાટતા તારી મેળે છવાઈ

હે માનવના જ્ઞાન અને જ્ઞાનના માનવ!

વિચારો તારા ન ફેલાયા પણ જન્મ્યા

ચેતનાના પ્રત્યેક બિંદુએ

બુદ્ધ બનવા

અદ્ભુત પ્રેરણા જગાવી જ્યાં જ્યાં!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: