તો


(લખ્યા તારીખ: ૧૯૮૯)

(અર્પણ આઇસેક એસિમોવને. આ કાવ્ય લખાયા પછી પાંચ વરસે મેં એમની ટૂંકી વાર્તા “What if?”  વાંચી. આ કાવ્ય વાંચ્યા પછી તમે પણ એ વાર્તા વાંચજો.

હું કેમ વહેંતિયો અને એ કેમ દિગ્ગજ તે સમજાઈ જશે.)

હોવામાં યે હોય, ન હોવામાં યે હોય તે – ’તો’

કલ્પનાનો ઉકેલ, ઉકેલની કલ્પના તે – ’તો’

’તો’ને તાંતણે નિરાશા લટકે: ’તો’ તૂટી જાય તો?

’તો’ને તાંતણે આશા ય લટકે: ’તો’ ન હોય તો?

નામશેષો હોત તો ’ને ભાવિજ્ઞાન હોત તો?

’તો’ નથી તે જ સારું છે. ’તો’ હોત તો?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: