ગણિતપ્રેમીનો પ્રેમપત્ર


(લખ્યા તારીખ: ૧૯૮૮)

હું-તું સાર્વત્રિક ગણના ઉપગણ

અને વચ્ચે એક-એક સંગતતા

’હું અને તું’ તે જ ’તું અને હું’

આપણી વચ્ચે સમક્રમિતા

મારામાં અડધી તું, તેમ તારામાં હું

સમાયા એકબીજામાં – સંમિતતા

એક એક ક્ષણે બદલાયો આપણો સંબંધ

કદી ન તૂટ્યો – વિકલનીયતા

આપણે જ આપણે, બીજું નથી કાંઈ

કે નથી બાકી, અદ્ભુત વ્યાપકતા!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: