એક જ પળમાં


(લખ્યા તારીખ: ૧૯૯૧)

આવ્યાં આવ્યાંને ઊડી ગયાં હમણાં

ઉંબરે પગ દઈ આકાશનાં શમણાં

જામી જામીને ભાંગી ગઈ હમણાં

તમે આવ્યાં તેવી માનસની ભ્રમણા

ઊડી ઊડીને આવી ક્યાંકથી સુગંધો

રમ્યાં સંતાકૂકડી ફૂલો ય નમણાં

બન્યા પ્રસંગો ’ને બની એવી ઘટના

પળ ગમગીન બની હતી જે ઉજવણાં

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: