ઈશ્વર ક્યાં?


(લખ્યા તારીખ: ૧૯૯૦)

કુંભાર નથી ચાકડામાં, સુથાર નથી વાંસલામાં

મંદિર-મસ્જિદ શાને દોડો, ઈશ્વર નથી ઇમલામાં

દાણા નથી રોટલામાં, ચોફાળ નથી પોટલામાં

જપ-તપ-વ્રતને શાને વળગો, ઈશ્વર નથી ભજવામાં

કુંભારપણું માટલામાં, સુથારપણું ખાટલામાં

દિલ દઈને કામ કરો, ઈશ્વર જડશે આટલામાં

Advertisements

3 Responses to “ઈશ્વર ક્યાં?”

  1. atuljaniagantuk Says:

    Nice !

  2. arvind adalja Says:

    સાવ સાચી વાત કરી ઈશ્વર છે માત્ર આપણાં પોતામાં અંતરાત્માના અવાજને વફાદાર રહી —

    —-દિલ દઈને કામ કરો, ઈશ્વર જડશે આટલામાં
    મારા બ્લોગ ઉપર પણ “શું મંદિરમાં ઈશ્વર હોય છે ?” ઉપર એક પોષ્ટ મૂકેલી છે આપની અનુકૂળતાએ જરૂર મુલાકાત લશો અને પ્રતિભાવ પણ જણાવશો !
    આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ
    બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

  3. Ramesh Patel Says:

    દિલ દઈને કામ કરો, ઈશ્વર જડશે આટલામાં

    પોતિકી ભાષામાં શાસ્ત્ર ના સમજાવી શકે એવી વાત
    કવિની સ્ફૂરણામાં વરસી ગઈ.
    અભિનંદન,સરસ મનને સ્પર્શતી વિચાર ધારા.
    ………
    ઉત્કટ પ્રેમની રચના..રટે રાધા
    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: