ઈશ્વરનું સમસ્યારૂપ અને સમાધાનરૂપ


(લખ્યા તારીખ: જાન્યુઆરી ૧૬, ૧૯૯૬)

(તાલ: ત્રિતાલ)

પ્રશ્ન રૂપે પધાર્યા છો પ્રભુ, ઉત્તરરૂપે આવો

તમારા સમસ્યા સ્વરૂપનું થઈને સમાધાન આવો!                 પ્રશ્ન.

આજ સુધી તમે તરસાવીને તડકારૂપે વરસ્યા

અવ અંબરમાં અભ્ર બનીને અનરાધારે આવો!                    પ્રશ્ન.

સમસ્યા સ્વરૂપ મનને ન ગમતું કેમ કરી સમજાવું

સમાધાનરૂપ સાબિત કરવા બદલાતા તમે આવો!                 પ્રશ્ન.

Advertisements

One Response to “ઈશ્વરનું સમસ્યારૂપ અને સમાધાનરૂપ”

  1. Ramesh Patel Says:

    આજની આ વિષમ પરિસ્થિતિ માટે પ્રભુને આવી જ પ્રાર્થના દ્વારા

    વિનવવા પડે તેમ છે.સરસ મંથનનું કવન.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: