આ તો દુનિયા છે


(લખ્યા તારીખ: ૧૯૯૧)

અરે સુમન! અહીં તો સેન્ટ પણ ચાલે છે

આ તો સુગંધની દુનિયા છે

પ્રતિબંધમાં પણ અહીં પ્રબંધ શક્ય છે

આ તો બંધની દુનિયા છે

ધુંધળું પણ જોનારો પાગલમાં ખપવાનો

આ તો અંધની દુનિયા છે

કોણે વાત મીઠાશની કે નિઃસ્વાર્થતાની કરી

આ તો સંબંધની દુનિયા છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: