સ્થિર અસ્થિરતા


(લખ્યા તારીખ: ૧૯૯૦)

(અર્પણ:

મહાવીર સ્વામીને, જેણે કહ્યું “અણુ-અણુ પકમ્પિતો”

હાઇઝનબર્ગને, જેણે સ્થળ-અનિશ્ચિતતાના સિદ્ધાંતને ભૌતિક રૂપે આપ્યો અને

આઇન્સ્ટાઇનને, જેણે ન્યૂટનની રેફરન્સ ફ્રેમની મર્યાદા બતાવી)

(અછાંદસ)

(રસ: શાંત, ભાવ: અશરણભાવ)

’સાગર, નદી, વાયુ – કશું સ્થિર નથી’

સ્થિરતાને ગોતવા નીકળ્યો’તો હું

હિમાલય કહે ’હું પણ જન્મ્યો હલચલે’

પર્વતો કહે ઘસાઇએ અમે, ધીમે ડોલતા ધરતીકંપે

પૃથ્વી ફરે, સૂર્ય ફરે, ફરે આખું બ્રહ્માંડ

સ્થિરતાની સંકલ્પના જ હું જાળવી શક્યો માંડ

અરેરે, આ જગતમાં સર્વ અસ્થિર આમ?

ના, ના, જગતમાં સ્થિર અસ્થિરતાનો ભાવ!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: