એવું પણ બને


(લખ્યા તારીખ: ૧૯૯૪)

આ બધું આગળ ઉપર એક થઈ જાય એવું પણ બને

આંસુ-કવિતા કાગળ ઉપર એક થઈ જાય એવું પણ બને                            આ બધું.

તારા વર્ણનમાં તલ્લીન સાવ હું થઈ જાઉં એવું પણ બને

પેન-પીંછી, કવિતા-ચિત્ર એક થઈ જાય એવું પણ બને                    આ બધું.

ભાગ્યજોગે છેટું રહી જાય માત્ર એક ડગલાનું અને

એ ડગલું નીકળી પડે વિરાટનું, હા, કદી એવું પણ બને                                આ બધું.

Advertisements

One Response to “એવું પણ બને”

 1. રૂપેન પટેલ Says:

  કોમેન્ટ લખીએ ને ,
  બ્રોડબેન્ડ ખોરવાઈ જાય ,
  એવું પણ બને .

  વિચાર આવે ને ,
  પેનની રીફીલ ખૂટી જાય ,
  એવું પણ બને .

  ખરીદી માટે નીકળીએ ને ,
  મોલ બંધ થઇ જાય ,
  એવું પણ બને .

  ફિલ્મની ટીકીટની લાઈનમાં ઉભા હોઈએ ,
  આપણો નંબર આવતા હાઉસફુલ થઇ જાય ,
  એવું પણ બને .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: