ઈશ્વરને


(લખ્યા તારીખ: ૧૯૮૯)

વર્તવાનું છે આ જગત જેમ વર્તતું રહ્યું છે

ઉપદેશો, નીતિ ’ને ધર્મ તે તો પરામર્શ છે

થશું વિનશિત કે તું કહે તો ઉત્ક્રાંત

યોગ્યતમની ચિરંજીવિતાનો જ આ સંઘર્ષ છે

હું બનાવું – તું બગાડે, તું બનાવે ’ને હું બગાડું

આ નારગોલની રમત નથી, આમાં ઉત્કર્ષ છે

અંતરમાંહી છૂપા કે જઈ અંતરીક્ષમાં ફેલા

તને પામવો અશક્ય નથી, હા, દુર્ઘર્ષ છે

અટકશે તારી ગતિ, તેને તારો જ સ્પર્શ છે

તારી સૃષ્ટિમાં ન્યૂટન-પ્રથમ-નિયમ માત્ર આદર્શ છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: