નિર્બળ મનસનું ગીત


(લખ્યા તારીખ: ૧૯૯૩)

(તાલ: હીંચ)

ક્યો ક્‍હે આગ્રહ અમને અટકાવે?

કાગળ પર ’ગ્રહ’ કેમ અટકાવે?                ક્યો.

સિગ્નલ ન પડવાની, પંચરના પડવાની,

બગડેલ રિસેસ સમી સાવ નાની નાની

ઘટનાઓ કેમ સૌને લટકાવે?                   ક્યો.

નેટ ન ચાલવાનું, કરફ્યુના ચાલવાનું

વીજળી ન હોય ત્યારે વીજળિક હડતાળો યે

શનિના એજન્ટ થઈ ભટકાવે!                    ક્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: