તો?


(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૧૯૯૪)

(અછાંદસ)

ગોપિકાના શીકા પર મેલાઈ શકાતું હોત તો?

ક્‍હાન કેરી ગાયોથી ભેલાઈ શકાતું હોત તો?

મેંદી સૂંઘવા હાથની, આવ્યા હતા એ નજીક,

ચામડી બહાર તસુ’ક ફેલાઈ શકાતું હોત તો?

ગૂંચો ઉકેલવાની આ ગૂંચે ગુંચવાઈ ગયો

સાદા સટાકિયા સમું ઉકેલાઈ શકાતું હોત તો?

થાકી ગયો છું જીવનરોડરોલરની આગળ દોડી

મોતની ગાડીથી થોડું ઠેલાઈ શકાતું હોત તો?

આંસુ ટપકે બુંદેબુંદે ક્યારે ધોશે આ યાદો

ગાંડી બ્રહ્મપુત્રા જેમ રેલાઈ શકાતું હોત તો?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: