હાંઉં! (બસ!)


(લખ્યા તારીખ: ૧૯૯૮)

છાલક વાગતાં જ ધોવાઈ જાય તેવું

દુન્યવી દુનિયાની રેતીમાં શું લખું

સમયનાં મોજાં જેને ભૂંસી ન શકે તેવું

ખડક જેવું કૈં બનાવતો તો જાઉં!

આવતી અને જાતી રિદ્ધિ-સિદ્ધિની વચ્ચે

આડા ’ને ઊભા બંધ શા બાંધું?

આવ-જાને પાર તેવી શક્તિ અપાર

લાવને આ તટે ઉતારતો જ જાઉં!

ખડક બનાવવા કે શક્તિ ઉતારવી

એકલાના હાથનું તો કામ જ નથી

મદદ ન કરો તો ભલે, નડશો તો મા

પ્રયત્ન કરવા દો એટલે હાંઉં!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: