જિંદગી


(લખ્યા તારીખ: ૧૯૯૧)

નથી જાણતાં આશા કે સપનાં કે

થવાની સફળ એક દિન આ જિંદગી

ખ્યાલો પણ જુઓ છેને વિવિધ રૂપના

જવાની કદી પણ ખાલી ન આ જિંદગી

સતત ઊઠે છે મોજાં જીવન તણી ગોળીમાં

ઝેર પામશે કે અમૃત કોણ જાણે આ જિંદગી

પાયે પડ્યો છે નક્કી કાચબો ભવસાગરમાં

કઈ વાતે ટકે છે ભારેખમ આ જિંદગી?

મળશે અમીજળ માંહ્યથી તેવી આશામાં

જાતનાં જ છોડાં ઉખાડે જાય આ જિંદગી

હશે માત્ર એક જ દીવડો આયના મહેલમાં

એક જ ફૂંકે શેની હોલવાય આ જિંદગી?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: