કલ્પવૃક્ષ અને કામધેનુ


(લખ્યા તારીખ: એપ્રિલ ૧૦, ૧૯૯૨)

(અછાંદસ)

(મારા જીવનની સાચી ભાત)

કૈંક કરામત કુદરત એવી કરી ગઈ

ધ્યેય ધારી ચાલ્યો, દિશાઓ ફરી ગઈ!

ખાલી કેલેન્ડર જેવો ભીંતે ઝૂલું છું

છેલ્લે હતી દિવાળી, તે ય ખરી ગઈ!

કરમની કઠણાઈ જઈ કહેવી યે કોને?

કલ્પવૃક્ષ વાવ્યું અને કામધેનુ ચરી ગઈ!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: